Aadhar card fee increase 2025, આધાર કાર્ડ ફી માં થયો વધારો, આ તારીખથી લાગુ પડશે વધારો.

Aadhar card fee increase 2025

Aadhar card fee increase 2025 > આધાર કાર્ડ ફી માં થયો વધારો. આધાર કાર્ડ ફ્રીમાં કઈ તારીખથી વધારો થયો છે અને કેટલો વધારો થયો છે કઈ કઈ સર્વિસ પર કેટલો ચાર્જ લાગશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

હવે આધાર કાર્ડ અપડેટ કરવું મોંઘુ પડી શકે છે કારણ કે તારીખ 1 ઓક્ટોબર 2025 થી આધાર કાર્ડ અપડેટ ફી માં વધારો થવા જઈ રહ્યો છે. એક ઓક્ટોબરથી આધાર કાર્ડ ડેમોગ્રાફી અપડેટ બાયોમેટ્રિક અપડેટ અને ડોક્યુમેન્ટ અપડેટ ફી માં વધારો જોવા મળશે.

UIDAI દ્વારા એક ઓક્ટોબરથી આધાર કાર્ડ માં વધારો કરી દેવામાં આવશે. આધાર કાર્ડ માં કોઈપણ અપડેટ કરાવો હોય તો 30 તારીખ સુધી તમને આધાર કાર્ડ અપડેટ કરાવવામાં ફાયદો થઈ શકે છે. 

આધાર કાર્ડ અપડેટ માટેનો ચાર્જ કેટલો છે?

આધાર કાર્ડ ડેમોગ્રાફિક અપડેટ માટે કેટલો ચાર્જ છે?

આધાર કાર્ડ ડેમોગ્રાફિક અપડેટ માટે પહેલા 50 હતા હવે 75 રૂપિયા લેવામાં આવશે.

આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટ માટે કેટલો ચાર્જ છે ?

આધારકાર્ડ બાયોમેટ્રિક અપડેટ માટે પહેલાં ₹100 ચાર્જ હતો હવે 125 રૂપિયા ચાર્જ લેવામાં આવશે તેમજ સેકન્ડ પેજમાં તેનો ચાર્જ 150 રૂપિયા થઈ જશે.

આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે કેટલો ચાર્જ છે ?

આધાર કાર્ડ માં ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટે 50 રૂપિયા ચાર છે અને નવો ચાર્જ 75 રૂપિયા લેવામાં આવશે.

આધાર કાર્ડ અપડેટ કરવાનો ચાર્જ કઈ તારીખથી વધી જશે ? 

આધાર કાર્ડ અપડેટ કરવાનો ચાર્જ 1 ઓક્ટોબર 2025 થી વધી જશે.

આધારકાર્ડ અપડેટ કરવાનો ચાર્જ હોવાથી આમ આ મહિને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તકલીફ પડશે જેની આવક ગામડાઓમાં ઓછી હોય છે.

શું આધાર કાર્ડ અપડેટ ફ્રી માં થાય છે ?

હા, પાંચ થી સાત વર્ષની ઉંમરના બાળકનું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ થાય છે. તેમજ 15 થી 17 વર્ષના કિશોરનું આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ થાય છે. આ સિવાયની ઉંમર વાળા બાળકો કિશોર તેમજ યુવાનોનું આધાર કાર્ડ અપડેટ માટે નિયત ચાર્જ ચૂકવવાનો રહેશે.

Postઆધાર કાર્ડ ફી માં થયો વધારો, Aadhar card fee increase 2025
Our Other Postઆધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા માટે
Aadhar card Official WebsiteAadhar card website
Our Post For All AAdhar card Users.
Year2025

સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.

whatsapp group

1 thought on “Aadhar card fee increase 2025, આધાર કાર્ડ ફી માં થયો વધારો, આ તારીખથી લાગુ પડશે વધારો.”

Comments are closed.

WhatsApp Pop-up