આધારકાર્ડ માં નંબર જાણવા માટે > How to Aadhar card Mobile Number Check
Aadhar card Mobile Number Check: નમસ્કાર મિત્રો આજે આપને આપના આધારકાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણીશું.
- તેના માટે સૌપ્રથમ આપણે google chrome ઓપન કરી ગૂગલમાં UIDAI ટાઈપ કરી લેવું અને સર્ચ કરવું.
- સર્ચ કર્યા બાદ આધાર કાર્ડ ની મુખ્ય વેબસાઈટ સૌપ્રથમ જોવા મળશે તેના પર ક્લિક કરવું.
- માય આધાર ઓપ્શન પર જવું અને તેના પર ક્લિક કરો.
- હવે તમે લોગીન વાળા ઓપ્શન પર આવી જશો અહીં તમને માય આધાર ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં આપને ચેક આધાર વેલીડીટી પર ક્લિક કરવું.
- ચેક આધાર વેલીડીટી પર ક્લિક કરવાથી અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કરવા ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.
- સબમીટ બટન પર ક્લિક કરવાથી અહીં તમને તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબરની છે તેના છેલ્લા ચાર આંકડા જોવા મળશે.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેક
| Post | આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેક કરો |
| Read This Also | આધાર કાર્ડ ફી માં થયો વધારો, આ તારીખથી લાગુ પડશે વધારો. |
| આધાર કાર્ડ મોબાઇલ નંબર ચેક કરવા માટેની વેબસાઇટ | AAdhaar Card Mobile Number Check |
| Our Post For | આધારકાર્ડ માં નંબર જાણવા માટે |
| આધાર કાર્ડ ઉપયોગ | ડિજિટલ આઇડી માટે |
Q.1 આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે બદલી સકાય?
Ans:- ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે બદલી સકાય છે.
Q.2 આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેંજ કરવાની એપ્લિકેશન કઈ છે?
Ans:- Aadhaar App
Q.3 આધાર કાર્ડમાં ઓટીપી વગર મોબાઇલ નંબર ચેંજ થઈ શકે છે?
Ans:- હા, આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને ઓટીપી વગર આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેંજ થઈ શકે છે.
Q.4 આધાર કાર્ડમાં કેટલી વાર મોબાઇલ નંબર ચેંજ થઈ શકે છે?
Ans:- UIDAI તરફથી કોઈ લિમિટ જાહેર કરેલ નથી.
Q.5 આધાર કાર્ડમાં કેટલા મોબાઇલ નંબર એડ થઈ શકે છે?
Ans:- આધાર કાર્ડમાં માત્ર કોઈ પણ એક જ મોબાઇલ નંબર એડ થઈ શકે છે.
Q.6 આધાર કાર્ડમાં લિન્ક છે તે મોબાઇલ નંબર ખોવાય જાય તો શું કરવું?
Ans:- ટેલિકોમ કંપનીમાં જઈને ફરીથી મોબાઇલ નંબર મેડવી શકાય છે. જો મોબાઇલ નંબર ફરીથી મડે તેમ ના હોય તો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેંજ કરી લેવો.
