Amdavad Chandra Grahan Time:- અમદાવાદમાં ચંદ્ર ગ્રહણ કયા સમય પર લાગુ પડશે અને શું શું સાવચેતી રાખવી જોઈએ તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.
ભારતમાં પૂર્ણ સૂર્યગ્રહણ 3:20 થી ચાલુ થઈને 6:47 મિનિટે પૂરું થશે.
અમદાવાદ ચંદ્રગ્રહણ સુતક સમય
ભારતભરમાં સુતક સમય સવારે 06:20 થી ચાલુ થઈ જશે જે અલગ અલગ સ્થાન પ્રમાણે અલગ અલગ સમયે પૂર્ણ થાય છે.
સુતકાળ ગ્રહણના નવ કલાક પહેલા લાગુ પડી જતો હોય છે અને સૂચક કાળ દરમિયાન ઘણી બધી સાવધાની રાખવામાં આવેલ છે. સુતક અને અશુભ સમય માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન ભક્તિભાવ મંત્ર જાપ અને માળા કરવામાં આવે છે. આ સમય દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે.
ખાસ કરીને આ સમયે ગર્ભવતી સ્ત્રીઓએ બહાર નીકળવું જોઈએ નહીં.
અમદાવાદમાં ચંદ્રગ્રહણ સમય
ચંદ્રગ્રહણ ચાલુ સમય :- 18:44
ચંદ્ર ગ્રહણ વધુમાં વધુ :-18:47
ચંદ્રગ્રહણ પૂરું :- 19:53
Disclaimer:- ચંદ્રગ્રહણને લઈને લગતો કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારા વિશેષજ્ઞની સલાહ લો.
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.
