Mobile Sahay Yojana > મોબાઈલ સહાય યોજના

Mobile Sahay Yojana :- મોબાઈલ સહાય યોજના કેવી રીતે મેળવી શકાય, મોબાઇલ સહાયક યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને  કેવી રીતે ઓનલાઇન  અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

મોબાઈલ સહાય યોજના યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે છે?

ગુજરાતના દરેક ખેડૂતને મોબાઇલ સહાય યોજના નો લાભ મળવાપાત્ર છે. ખેડૂતે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેતી હોય છે. અરજી પાસ થતા ખેડૂતને સરકાર દ્વારા નિયત કરેલ સહાય ચૂકવવામાં આવે છે.

મોબાઈલ સહાય યોજનામાં કેટલા ટકા સહાય મળે છે?

મોબાઈલ સહાય યોજના દ્વારા નક્કી કરવામાં આવેલ ટકાવારી મુજબ સહાય ચૂકવવામાં આવે છે. મહત્તમ 4,000 થી લઈને 6,000 સુધીની રકમ સહાય પેટે ચૂકવવામાં આવે છે.

મોબાઈલ સહાય યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે?

  1. આધાર કાર્ડ
  2. બેંક પાસબુક
  3. રેશનકાર્ડ
  4. 7/12 જમીનની નકલ
  5. મોબાઈલ નંબર
  6. ખરીદી નું બિલ 

મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • Google માં જઈ ખેડૂત આઈ પોર્ટલ સર્ચ કરી લેવું અને મુખ્ય વેબસાઈટ ઓપન કરી લેવી.
  • ખેડૂત ખેતીવાડી વાળા ઓપ્શન પર ક્લિક કરો.
  • મોબાઈલ સહાય યોજના પર ક્લિક કરવું.
  • અરજી કરો પર ક્લિક કરો.
  • તમારી માહિતી દાખલ કરો.
  • તમારું એડ્રેસ દાખલ કરો.
  • તમારી બેન્ક ડીટેલ દાખલ કરો.
  • તમારી જમીન ની માહિતી દાખલ કરો.
  • તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો.
  • રેશનકાર્ડ માંથી તમારું નામ સિલેક્ટ કરો.
  • અરજીની સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજીની પ્રિન્ટ કરી લો અને સાચવી રાખો.
  • અરજી મંજૂર થતા ગ્રામ સેવક દ્વારા તમને જાણ કરવામાં આવશે.
  • તમારા ડોક્યુમેન્ટ ગ્રામ સેવક દ્વારા સબમીટ કરતા તમારા ખાતામાં મળવાપાત્ર સહાય જમા કરી દેવામાં આવશે.

ખેડૂતને મોબાઇલ સહાય યોજનાની કેમ જરૂર હોય છે?

આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા ખેતીવાડીને લગતી સંપૂર્ણ માહિતી લગતી મેળવી શકાય છે. હવામાનની આગાહી જાણી શકાય છે. પાકમાં થતી બીમારીઓને ફોન દ્વારા જાણી શકાય છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવી યોજનાઓ ખેડૂત સુધી પહોંચી શકે છે. આ હેતુથી સરકાર દ્વારા Mobile Sahay Yojana ખેડૂત માટે બહાર પાડવામાં આવેલ છે.

ArticleMobile Sahay Yojana > મોબાઈલ સહાય યોજના
યોજનાનો ઉદ્દેશખેડૂતને મોબાઇલ લેવામાં સહાય કરવાનો.
લાભાર્થીખેડૂતો
રકમ4000 થી 6000 રૂપિયા સહાય મડવા પાત્ર છે.
અરજી કરવા માટેની વેબસાઇટikhedut Portal
અન્ય યોજનાપાણીની મોટર સહાય યોજના, પમ્પ સેટ સહાય યોજના

સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સએપ્સ ગ્રૂપમાં જોડાવો.

whatsapp group

Leave a Comment

WhatsApp Pop-up