બીપીએલ યાદી > BPL Yadi
દોસ્તો, બીપીએલ યાદી ની ઘણી જગ્યા પર જરૂર પડતી હોય છે. જેમ કે પેન્શન મેળવવા માટે બીપીએલ નંબર હોવો જરૂરી છે. તેમ જ આવાસ યોજના માટે પણ (bpl yadi) બીપીએલ યાદીમાં નામ હોવું જરૂરી છે. જો તમારું નામ બીપીએલ યાદીમાં હોય તો તમને આયુષ્યમાન ભારત કાર્ડ પણ તાત્કાલિક મળી શકે છે. તેમ જ બીપીએલ યાદીમાં … Read more