પાણીની મોટર સહાય યોજના, પમ્પ સેટ સહાય યોજના,
પાણીની મોટર સહાય યોજના, પમ્પ સેટ સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જો તમે ખેતરમાં બોર કરાવેલ છે અને પાણીની મોટર ની જરૂર છે તો તમને પાણીની મોટર સહાય યોજના ધ્વારા પાણીની મોટર લેવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. પાણીની મોટર સહાય યોજનાનો લાભ કયા ખેડૂતોને મળી શકે … Read more