Pm kisan 22th installment date, time, Status > પીએમ કિસાન 22મા હપ્તાના ખેડૂતના ખાતામાં આવશે 2000 રૂપિયા

Pm kisan 22th installment date 2026: કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના ₹2,000 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025 ના રોજ જમાં કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજનાનો હપ્તો દર 4 મહિને નાખવામાં આવે છે એમ કુલ એક વર્ષના ત્રણ હપ્તા દ્વારા કુલ 6000 રૂપિયા પીએમ કિસાન યોજનામાં દરેક ખેડૂતને આપવામાં આવે છે.

Pm kisan 22th installment Release date 2026

Pm kisan 22th installment લગભગ હોળીના પહેલા દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે તેવી સૂત્રો અનુસાર સંભવના છે.

જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજનાનો લાભ નથી મેળવેલ તો આજે જ PM Kisan Registration કરી દો. જેથી તમને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળી શકે. Pm Kisan Yojana laste જાહેર કરવામાં આવેલ નથી. તેથી તમે પીએમ કિસાન યોજનામાં Online line registration કરી શકો છો.

Pm Kisan Yojana Purpose

પીએમ કિસાન 22માં હપ્તાનો મુખ્ય ઉપદેશ ખેડૂત મિત્રોને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. પીએમ કિસાનના 22મો હપ્તો હોળીના તહેવારોમાં ઉપયોગમાં આવે અને પાકની કાપણીમાં ખેડૂતને મદદ રૂપ થાય.

Pm Kisan Samman nidhi Scheme Benefits

  • ખેડૂત મિત્રોને આર્થિક રીતે મજબૂત બનાવવા.
  • ખેડૂતોને બિયારણ લાવવા માટે મદદ કરવી.
  • વાવણી અને કાપણીમાં ખેડૂતોને મદદ કરવી.

Pm Kisan 22th Installment Eligibility

  • કિસાન ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • આવકવેરો ચૂકવતો ના હોવો જોઈએ.
  • 10000 કરતાં વધુ પેન્શન ના મેળવતો હોવો જોઈએ.
  • ખેડૂતનું  જમીનની નકલમાં નામ હોવું ફરજિયાત છે.
  • નાના ખેડૂતને મળવા પાત્ર છે. વધારે જમીન ધરાવતા ખેડૂતને લાભ મળવા પાત્ર નથી.

Pm Kisan 22th Installment Overview Table

PostPm kisan 22th installment date 2026
Pm Kisan 22nd Installment Status Checkપીએમ કિસાન યોજનાના પૈસા આવી રીતે ચેક કરો – Pm kisan status check 2025
PM Kisan 22nd Installment WebsitePmkisan.gov.in
Our Post For પીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે
Total Pm Kisan 22nd Installment Beneficiaryલગભગ ૧૦ કરોડ ખેડૂત

Pm Kisan Online Apply Process

  • પીએમ કિસાન યોજનાની મુખ્ય વેબસાઈટ pmkisan.gov.in ઓપન કરી લેવી.
  • New Farmer Registraton પર ક્લિક કરો.
  • પોતાનો Adhhar Card Number અને આધારકાર્ડમાં Mobile Numner લીંક હોય તે દાખલ કરી, સબમિટ પર ક્લિક કરો.
  • તમારું નામ અને એડ્રેસ દાખલ કરો.
  • તમારી જમીનની વિગતો દાખલ કરો.
  • રેશનકાર્ડ નંબર દાખલ કરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી સબમિટ બટન પર ક્લિક કરો જેથી તમારું ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે.
  • તમારું ફોર્મ ભરાઈ ગયા બાદ તાલુકા કક્ષાએ મામલતદાર અથવા તાલુકા ઓફિસ અને જિલ્લા કક્ષાએથી પાસ કરવામાં આવશે તમારું ફોર્મ પાસ થયા બાદ તમને પીએમ કિસાન યોજના ના પૈસા મળશે.

Pm Kisan New Registration Documents

  • Aadhaar કાર્ડ ( તમારું આધાર કાર્ડ)
  • 7/12 અને 8 અ ની નકલ
  • બેન્ક પાસબૂક
  • Mobile Number (આધાર કાર્ડમાં લિન્ક હોય તે)
  • રેશન કાર્ડ

Pm Kisan Installment Status

  • Pm Kisan Website ઓપન કરો.
  • Know Your Status પર ક્લિક કરો.
  • તમારો Pm Kisan Registration Number દાખલ કરો.
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • Send OTP પર ક્લિક કરો.
  • ઓટીપી નંબર દાખલ કરો.
  • સબમીટ પર ક્લિક કરો.
  • સબમીટ કરવાથી તમને Pm Kisan 22nd Installment Status જોવા મળશે.

Pm Kisan Registration Process

  • પીએમ કિસાનની વેબસાઈટ દ્વારા પોતે Pm Kisan Registration કરી શકાય છે.
  • ગ્રામ પંચાયતમાં જઈ VC દ્વારા તમે Pm Kisan Registration કરાવી શકો છો.
  • નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને તમે તમારું Pm Kisan Registration કરાવી શકો છો.

Pm Kisan 22th Installment Contact and Helpline

  • Pm Kisan Helpline- 011- 24300606/ 155261
  • Toll Free Number- 1800-115-526

સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો

whatsapp group

Leave a Comment

WhatsApp Pop-up