PM Kisan Beneficiary List 2025: જો તમે તમારું નામ જોવા માગતા હોય તો આ પોસ્ટ તમારા માટે છે. આ ઉપરાંત તમે અહીં 21 માં હપ્તાની તારીખ, કેવાયસી પ્રોસેસ અને સ્ટેટસ ચેક કરવા અમારી પોસ્ટને જરૂર વાંચો.
પીએમ કિસાન યોજના એ નાના અને સીમાંત આર્થિક રીતે મદદરૂપ થવાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના છે જેથી કરીને ખેડૂતોને ખેતી કરવામાં આર્થિક મદદ થાય.
પીએમ કિસાન યોજના 2019 માં ચાલુ કરવામાં આવી હતી અને હજુ પણ તે ચાલુ છે. પીએમ કિસાન યોજનાનો પ્રથમ હપ્તો 2019 માં સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો હતો અને છેલ્લો હપ્તો 2025 ઓગસ્ટ મહિનામાં આપવામાં આવ્યો હતો.
PM Kisan Beneficiary Status 2025.
નમસ્કાર મિત્રો, આજે આપણે PM Kisan Beneficiary Status 2025 ઓનલાઇન કેવી રીતે જોઈ શકાય તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપને અહીં જોઈશું.
સૌપ્રથમ Google માં જઈને PMkisan.gov.in ટાઈપ કરી લેવું અને સર્ચ કરવું.
અહીં સૌ પ્રથમ તમને પીએમ કિસાનની મુખ્ય વેબસાઈટ જોવા મળશે, તેના પર ક્લિક કરવું.
ક્લિક કરવાથી તમે પીએમ કિસાનની મુખ્ય વેબસાઈટ પર આવી જશો, તેમાં તમારે Farmer’s Corner માં જવું અને Beneficiary Status પર ક્લિક કરો.
તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને કેપ્ચા ભરી Get OTP ઉપર ક્લિક કરો.
તમારા મોબાઇલ પર ટીવી આવશે જેને દાખલ કરી સબમિટ કરો.
સબમીટ કરવાની તમારી સંપૂર્ણ માહિતી અહીં તેમને જોવા મળશે.
તમે તમારું KYC થઈ ગયેલ છે કે નહીં તે પણ જોઈ શકશો.
તમારા પૈસા કયા ખાતામાં આવે છે તે બેંક જોઈ શકશો.
તમને કેટલા હપ્તા મળેલા છે તેની સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે.
આ ઉપરાંત, Land Seeding થયેલ છે કે નહીં તે પણ અહીં તમે જોઈ શકશો.
આવી રીતે પીએમ કિસાન યોજનાને લગતી સંપૂર્ણ માહિતી જોવા મળશે.
PM Kisan Beneficiary List 2025.
PM Kisan Beneficiary List 2025
પીએમ કિસાન લાભાર્થી યાદી 2025 કેવી રીતે તેની માહિતી નીચે આપેલ છે. જો તમે નીચે મુજબ સ્ટેપ્સ ફોલો કરશો તો પીએમ કિસાન યાદીમાં તમારું નામ જરૂર જોવા મળશે.
પીએમ કિસાન યોજનાની મુખ્ય વેબસાઈટ ઓપન કરી Farmer’s Corner માં જવું.
Farmer’s Corner જઈને Beneficiary List પર ક્લિક કરવું.
તમારું રાજ્ય પસંદ કરો.
તમારો જિલ્લો પસંદ કરો.
તમારો તાલુકો પસંદ કરો.
તમારી ગ્રામ પંચાયત પસંદ કરો.
તમારું ગામ પસંદ કરો.
Get Reports પર ક્લિક કરો. તમારા ગામના બધા જ પીએમ કિસાન લાભાર્થીની યાદી જોવા મળશે.
| Post | PM Kisan Beneficiary List 2025 |
| Our Other Post | તાર ફેન્સિંગ યોજના ગુજરાત 2025 |
| Official Website | PMkisan.gov.in |
| Our Post For | પીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે |
| Year | 2025 |
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સએપ્સ ગ્રૂપમાં જોડાવો.
PM Kisan Beneficiary List 2025 માં કોનું નામ આવી શકે છે?
પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોવું જોઈએ.
પીએમ કિસાન યોજનાનું કેવાયસી કરેલું હોવું જોઈએ.
ખેડૂતે પોતાનું ફાર્મર રજીસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને તે મોબાઈલ નંબર બેંક સાથે પણ લિંક હોવો જોઈએ.
ખેડૂતનું આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ એક્ટિવ હોવું જોઈએ એટલે કે બેંકમાં ડીબીટી ચાલુ હોવું જોઈએ.
PM Kisan 21st Installment 2025: પીએમ કિસાનનો 21 મો હપ્તો.
પીએમ કિસાન યોજનાનો હપ્તો દર ચાર મહિને આવતો હોય છે; આમ, વર્ષમાં ત્રણ વાર પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે. આગળનો હપ્તો ઓગસ્ટ મહિનામાં આવ્યો હતો. તે ગણતરી મુજબ આપણે જોઈએ તો, પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ઓગસ્ટ મહિનામાં આવવાની પૂરી સંભાવના છે.

1 thought on “PM Kisan Beneficiary List 2025: લિસ્ટ માં તમારું નામ ચેક કરો, પીએમ કિસાન લિસ્ટ 2025”
Comments are closed.