PM Kisan Beneficiary List 2026: પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ કેવી રીતે જોવું તેની સંપૂર્ણ માહિતી આપેલ છે. પોસ્ટમાં બધા પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરશો એટલે તમને તમારા ગામનું અને તમારું પીએમ કિસાન યોજના લાભાર્થી લિસ્ટ માં નામ જોવા મળી જશે.
તેના માટે સૌપ્રથમ તમારે google chrome ઓપન કરી લેવું અને google માં જઈને પીએમ કિસાન યોજના ટાઈપ કરી લેવું. પીએમ કિસાન યોજનાની pmkisan.gov.in વેબસાઈટ તમને જોવા મળશે તેના પર ક્લિક કરવું અને ઓપન કરી લેવી.
ઓપન કર્યા પછી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. જેમાં તમારે થોડું વેબસાઈટની નીચે આવી જવું. ત્યાં તમને Beneficiary List વાળો ઓપ્શન જોવા મળશે.
PM Kisan Beneficiary List 2026

અહીં તમારે Beneficiary List વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેથી તમને નવો ઓપ્શન જોવા મળશે જેમાં તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે.જેમાં તમારે તમારા ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ રિપોર્ટ પર ક્લિક કરવું.

ઉપર બધાએ પ્રમાણે તમારે દરેક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
- તમારું રાજ્ય સિલેક્ટ કરો.
- તમારો જિલ્લો સિલેક્ટ કરો.
- તમારો તાલુકો સિલેક્ટ કરો.
- તમારું ગામ સિલેક્ટ કરો.
- ગેટ રિપોર્ટ પર ક્લિક કરો.

અમે અહીં જોઈ શકો છો કે તમે તમારું રાજ્ય, જીલ્લો, તાલુકો, અને ગામ સિલેક્ટ કર્યા બાદ ગેર રિપોર્ટ પર ક્લિક કરવાથી તમને તમારા ગામની યાદી જોવા મળશે.
અહીં તમને તમારો સિરિયલ નંબર તમારું નામ અને જેન્ડર પણ જોવા મળે છે જેથી તમે તમારા નામની પરખ કરી શકો છો. અહીં જે નામ બતાવે છે તે નામ તમારા આધાર કાર્ડ મુજબ હોય છે જેથી તમે તમારા આધાર કાર્ડ મુજબનું નામ ચેક કરું શકો છો.
પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ Overview
| Post | પીએમ કિસાન લાભાર્થી લિસ્ટ 2026. યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરો. PM Kisan Beneficiary List 2026 |
| Pm Kisan Status Check | પીએમ કિસાન યોજનાના પૈસા આવી રીતે ચેક કરો – Pm kisan status check 2025 |
| PM Kisan Beneficiary List Website | PMkisan.gov.in |
| Our Post For | પીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે |
| Total PM Kisan Beneficiary in 2026 | 9,71,41,402 |
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સએપ્સ ગ્રૂપમાં જોડાવો.
