Pm kisan status check 2025: પીએમ કિસાન યોજનાના પૈસા 19 નવેમ્બર 2025 ના રોજ દરેક ખેડૂતના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. જો તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી આવ્યા તો આવી રીતે તમે ચેક કરી શકો છો. પીએમ કિસાન યોજના ના પૈસા pm kisan status check aadhar card, mobile number દ્વારા તમે ચેક કરી શકો છો તેના માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે જે ધ્યાનથી વાંચી લેવી.
પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરવાની રીત.
વેબસાઈટ ઓપન કર્યા બાદ pm kisan status વાળા ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમે બે રીતે તમારું pm kisan beneficiary status જાણી શકો છો. pm kisan status check aadhar card દ્વારા પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરી શકો છો અને pm kisan status check Mobile Number દ્વારા પણ તમે પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરી શકો છો.
પીએમ કિસાન બેલેન્સ ચેક કરવાની પ્રોસેસ. Pm kisan status check Mobile Number
pm kisan yojana Status (Know Status) પર ક્લિક કરો.
તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
આપેલ કેપ્ચાબરો અને સેન્ડ ઓ ટીવી પર ક્લિક કરો.
તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તેને દાખલ કરો.
ઓટીપી દાખલ કર્યા બાદ તમે અહીં તમારી પીએમ કિસાન યોજના સાથે રજીસ્ટ્રેશન કરેલી માહિતી જોઈ શકશો.
Pm kisan status check aadhar card –
તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો.
આપેલ કેપ્ચા ભરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટર છે તેના પર ઓટીપી આવશે તેને દાખલ કરો.
ઓટીપી દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરો.
સબમીટ બટન પર ક્લિક કરવાથી ( pm kisan samman nidhi Status) પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી તમે અહીં જોઈ શકશો.
| Post | પીએમ કિસાન યોજનાના પૈસા આવી રીતે ચેક કરો – Pm kisan status check 2025. |
| Our Other Post | તાર ફેન્સિંગ યોજના ગુજરાત 2025 |
| Official Website | PMkisan.gov.in |
| Our Post For | પીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે |
| Year | 2025 |
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સએપ્સ ગ્રૂપમાં જોડાવો.
Pm kisan yojana Status – પીએમ કિસાન યોજના સ્ટેટ્સ રજીસ્ટ્રેશન નંબર દ્વારા.
પીએમ કિસાન યોજના સ્ટેટ્સ પર ક્લિક કરો.
પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
બાજુમાં આપેલા કેપ્ચા ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારા મોબાઈલ નંબર પર એક otp આવશે તેને દાખલ કરો.
ઓટીપી દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરો.
હવે તમે અહીં પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકશો.

ભારતસિહવજેસિહસિસોદિયા