Pm Kishan Yojana 2025 :- સરકાર દ્વારા 2019 માં ખેડૂતોને મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજના દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
દર ત્રણ મહિને 2000 અને વરસના 6000 રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થાય છે.
પીએમ કિસાન યોજનામાં કુલ કેટલા હપ્તા જમા થયા છે ?
પીએમ કિસાન યોજનામાં પ્રથમ હપ્તો 24, ફેબ્રુઆરી 2025 ના રોજ જમા થયો હતો. પીએમ કિસાન યોજનાનો છેલ્લો હપ્તો ઓગસ્ટ મહિનાની 2 તારીખ 2025 ના રોજ જમા થયો હતો. આમ 2019 થી લઈને 2025 સુધી 20 હપ્તા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવેલ છે.
પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો કયા ખાતામાં જમા થશે ?
પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો DBT વાળા ખાતામાં જમા થશે. જો તમારી પાસે પાંચ બેન્ક એકાઉન્ટ છે તો એ પાંચમાંથી જે બેન્ક સાથે DBT એક્ટિવ હશે તે બેંક ખાતામાં તમારા પૈસા જમા થશે. પીએમ કિસાન યોજનાનો 21 મા હપ્તા માટે DBT એક્ટિવ હોવું ફરજિયાત છે જો તમારા ખાતામાં ડીબીટી એક્ટિવ નહીં હોય તો તમારા ખાતામાં પૈસા જમા થાય નહીં.
કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો મળશે ?
જે ખેડૂતોનું કેવાયસી એક્ટિવ છે અને જે કિસાનો એ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલ છે તે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળશે. પીએમ કિસાન યોજનાના 21 માં હપ્તા માટે પીએમ કિસાન યોજના યાદીમાં નામ હોવું જરૂરી છે.
કયા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો નહીં મળે ?
જે ખેડૂતોએ કેવાયસી અને ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવેલું તે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો નહીં મળે. જો કોઈ કારણસર પીએમ કિસાન યોજના માંથી નામ કમી થઈ ગયેલ છે તો તેવા કિસનોને પીએમ કિસાન યોજનાનો હપ્તો મળે નહીં.
Pm Kishan Yojana 2025 21 માં હપ્તાની સંભવિત તારીખ.
પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો લગભગ ઓક્ટોબર અથવા નવેમ્બર સુધી મળી શકે છે. સરકાર દ્વારા તારીખ જાહેર થતાં પીએમ કિસાન પોર્ટલ પર જાહેર કરવામાં આવે છે. કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજના ના ₹2,000 ના હપ્તાની જોઈ રહ્યા છે.
| Post | આ તારીખે, ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000 રૂપિયા – Pm Kishan Yojana 2025 |
| Our Other Post | તાર ફેન્સિંગ યોજના ગુજરાત 2025 |
| Official Website | Pmkisan.gov.in |
| Our Post For | બધા ખેડૂતો માટે |
| Year | 2025 |
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.
