રેશનકાર્ડ નામ સુધારો ઓનલાઇન, નામ કમી કરવા, નામ ઉમેરવા>Ration card name correction online

Ration card name correction online:- તમે રેશનકાર્ડમાં નામ  ઉમેરવાનું અને નામ કમી કમી કરવાનું બંને કામ ઘરે બેઠા કરી શકો છો. અહીં રેશનકાર્ડ માં નામ સુધારો કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

રેશનકાર્ડ નામ સુધારો ઓનલાઇન

  • રેશનકાર્ડ માં નામ સુધારવા માટે તમે ત્રણ રીતે અરજી કરી શકો છો. 
  • ગ્રામ પંચાયત  માંથી અરજી કરી શકો છો 
  • મામલતદાર ઓફિસમાંથી અરજી કરી શકો છો
  • ડિજિટલ ગુજરાત દ્વારા તમે પોતે ઓનલાઈન અરજી કરી શકો છો

રેશનકાર્ડ નામ ઉમેરવા

  • રેશનકાર્ડ માં નામ કમી કરવા માટે ડિજિટલ ગુજરાત દ્વારા પોતે નીચે મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો
  • ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર જઈ તમારી લોગીન બનાવી લેવું
  • સર્વિસમાં જઈ રેશનકાર્ડ પર ક્લિક કરવું
  • અહીં તમને અલગ અલગ રેશનકાર્ડ ને લગતી સેવાઓ જોવા મળશે જેમાં રેશનકાર્ડ નામ ઉમેરવું પર ક્લિક કરો 
  • તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો 
  • રેશનકાર્ડ નંબર દાખલ કરવાથી તમારી સંપૂર્ણ માહિતી જોવા મળશે
  • ત્યારબાદ તમારા રેશનકાર્ડના તમામ સભ્યો નું લિસ્ટ જોવા મળશે 
  • હવે તમે જેનું નામ ઉમેરવા માંગો છો તેની ડિટેલ ભરવાની રહેશે 
  • જેનું નામ ઉમેરવા માંગો છો તેનું નામ પિતાનું નામ અને અટક છેલ્લે લખવી
  • જેન્ડર સિલેક્ટ કરો
  • રિલેશન સિલેક્ટ કરો
  • મોબાઈલ નંબર દાખલ કરો 
  • જો 18 વર્ષ કરતા વધુ હોય ને ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરો 
  • આધાર કાર્ડ નંબર દાખલ કરો
  • આધાર કાર્ડ મુજબ નામ દાખલ કરો 
  • આધાર કાર્ડ વેરીફાઇ કરો
  • આધાર કાર્ડ વેરીફાઈ થઈ ગયા બાદ એડ મેમ્બર પર ક્લિક કરો
  • સબમિટ બટન પર ક્લિક કરો
  • ₹20 એપ્લિકેશનથી ભરી દેવી
  • એપ્લિકેશન  સબમીટ કર્યા બાદ 24 કલાક હતા અથવા એક અઠવાડિયામાં તમારા રેશનકાર્ડમાં સભ્યનું નામ એડ થઈ જશે

રેશનકાર્ડ નામ કમી કરવા

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન કરી લેવું
  • રેશનકાર્ડ સર્વિસ પર જઈ નામ  કમી પર ક્લિક કરો
  • તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો
  • તમારા રેશનકાર્ડની સંપૂર્ણ માહિતી અહીં જોવા મળશે
  • જે સભ્યોનું નામ કમી કરવાનું હોય તે નામને સિલેક્ટ કરો
  • જરૂરી માહિતી ભરો. જેમ કે નામ સરનામું આધાર કાર્ડ નંબર વગેરે
  • નામ કમી કરવાનું કારણ લખો
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને લાગુ પડતી ફી ભરો
  • તમારી એપ્લિકેશન વેરીફાઈ કરી તમારા રેશનકાર્ડ માંથી નામ કમી કરી દેવામાં આવશે 

રેશનકાર્ડ નામ ઉમેરવા ડોકયુમેંટ 

  • રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • ચુંટણીકાર્ડ 

નામ કમી માટે ડોકયુમેંટ

  • મૃત્યુના કિસ્સામાં મરણનો દાખલો
  • લગ્નના કિસ્સામાં મેરેજ સર્ટિફિકેટ અથવા રેશનકાર્ડમાંથી નામ કમી નો દાખલો

સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.

whatsapp group

Ration card name correction online માટે

Leave a Comment

WhatsApp Pop-up