આ તારીખે, ખેડૂતોના ખાતામાં આવશે ₹2,000 રૂપિયા – Pm Kishan Yojana 2025
Pm Kishan Yojana 2025 :- સરકાર દ્વારા 2019 માં ખેડૂતોને મજબૂત કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડવામાં આવી હતી. આ યોજના દ્વારા નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દર ત્રણ મહિને 2000 અને વરસના 6000 રૂપિયા ખેડૂતના ખાતામાં જમા થાય છે. પીએમ કિસાન યોજનામાં કુલ કેટલા હપ્તા … Read more