Pm kisan 22th installment date, time, Status > પીએમ કિસાન 22મા હપ્તાના ખેડૂતના ખાતામાં આવશે 2000 રૂપિયા

Pm kisan 22th installment

Pm kisan 22th installment date 2026: કરોડો ખેડૂતોને પીએમ કિસાન યોજનાના ₹2,000 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025 ના રોજ જમાં કરવામાં આવ્યો હતો. પીએમ કિસાન યોજનાનો હપ્તો દર 4 મહિને નાખવામાં આવે છે એમ કુલ એક વર્ષના ત્રણ હપ્તા દ્વારા કુલ 6000 રૂપિયા પીએમ કિસાન યોજનામાં … Read more

WhatsApp Pop-up