Voter List Gujarat કેવી રીતે ચેક કરી શકાય તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે. વોટર કાર્ડ લિસ્ટ તમે તમારા નામ દ્વારા, વોટર કાર્ડ નંબર દ્વારા, અને ગામ દ્વારા એમ ત્રણ રીતે જાણી શકો છો. આ ત્રણેય રીત નીચે સ્ટેપ બાય સ્ટેપ બતાવેલ છે.
ઘણીવાર આપનું વોટર કાર્ડ ખોવાઈ ગયું હોય તો તેને ફરીથી મેળવવું ઘણું મુશ્કેલ પડે છે. જો આપની પાસે ઝેરોક્ષ ના હોય તો તેને ફરીથી મેળવવું અઘરું પડી જાય છે. જો તમે આ રીત જાણતા હોય તો તમે ઘરે બેઠા વોટર કાર્ડ ફરીથી મેળવી શકો છો.
Gujarat Voter List by Name
- વોટર લિસ્ટ ગુજરાત નામ દ્વારા કેવી રીતે શોધી શકાય તે સ્ટેપ બાય સ્ટેપ અહીં બતાવેલ છે.
- વોટર સર્વિસ પોર્ટલ ઓપન કરો
- તમારું રાજ્ય સિલેક્ટ કરો
- તમારું તાલુકો સિલેક્ટ કરો
- તમારી વિધાનસભા સિલેક્ટ કરો
- તમારું નામ દાખલ કરો
- તમારા પિતાનું નામ દાખલ કરો
- તમારી જન્મ તારીખ દાખલ કરો
- તમારી જાતિ પર ક્લિક કરો
- સર્ચ બટન પર ક્લિક કરો
- હવે તમને તમારું નામ વોટર કાર્ડ લિસ્ટ મુજબ જોવા મળશે.
Voter List Gujarat by Voter Number
- વોટર કાર્ડ પોર્ટલ ઓપન કરો
- તમારું રાજ્ય સિલેક્ટ કરો
- સર્ચ બાય વોટર નંબર પર ક્લિક કરો
- તમારો વોટર કાર્ડ નંબર દાખલ કરો
- બાજુમાં આપેલ કેપ્ચા ભરો
- સર્ચ બટન પર ક્લિક કરો
- હવે તમને તમારા વોટર કાર્ડ ની સંપૂર્ણ માહિતી જોવા મળશે.
Voter List Gujarat by Village
વોટર લિસ્ટ ગુજરાત ગામ દ્વારા કેવી રીતે શોધી શકાય તે સ્ટેપ બાય સ્ટેપ અહીં બતાવેલ છે.
- વોટર સર્વિસ પોર્ટલ ઓપન કરો .
- તમારું રાજ્ય સિલેક્ટ કરો
- વર્ષ સિલેક્ટ કરો
- તમારો જિલ્લો સિલેક્ટ કરો
- તમારો તાલુકો સિલેક્ટ કરો
- તમારું ગામ સિલેક્ટ કરો
Voter Card List Gujarat Overview Table
| Post | વોટર યાદી ગુજરાત |
| Read This Also | BPL List Gujarat > બીપીએલ યાદી ગુજરાત |
| વોટર કાર્ડ લિસ્ટ વેબસાઇટ | Voter Card Portal |
| Our Post For | વોટર કાર્ડ ઉપયોગ કરતાં નાગરીક માટે |
| ગુજરાત વોટર કાર્ડ લિસ્ટ લાભાર્થી | ગુજરાતનાં દરેક નાગરીક |
વોટર કાર્ડને લગતા વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
Ans:- હા, વોટર કાર્ડ ફરીથી મેળવી શકાય છે. વોટર કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જ ફરીથી ડાઉનલોડ કરી શકાય છે.
Ans:- ઓનલાઇન એપ્લિકેશન કરી વોટર કાર્ડ માં ફોટો બદલી શકાય છે.
Ans:- વોટર કાર્ડ માં આધાર કાર્ડ દ્વારા સહેલાઈથી નામ ચેન્જ કરી શકાય છે.
Ans:- વોટર કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ડાઉનલોડ કરી શકાય છે.
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો
