Pm kisan 24th installment:- પીએમ કિસાન સન્માન નિધિ યોજના નું 24 મો હપ્તો જમા થઈ ગયેલ છે.
પીએમ કિસાન યોજનાનો 24 હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 30 ઓક્ટોબર 2026 ના રોજ જમા કરી દેવામાં આવેલ છે.
પીએમ કિસાન યોજનામાં કુલ 9.34 કરોડ થી વધારે લાભાર્થીઓના બેન્ક ખાતામાં પીએમ કિસાન યોજનાના ₹2,000 જમા કરવામાં આવશે.
પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને કુલ ₹18,690 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જમા કરવામાં આવશે.
અગાઉ 20 જૂન 2026 ના રોજ પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા કરવામાં આવ્યો હતો.
જો તમારા ખાતામાં પીએમ કિસાનનો 24 હપ્તો જમા નહીં નથી થયો હતો.
m kisan 24th installment if Not received> આ ત્રણ વસ્તુ માં ભૂલ હોય શકે છે.
1. પીએમ કિસાન યોજનાનું કેવાયસી કરાવવું જોઈએ
2. તમારા ખાતાનો ડિબેટ એક્ટિવ હોવું જોઈએ
3. લેન્ડ લેન્ડ શેડિંગ થયેલું હોવું જોઈએ
4. જો તમે અગાઉના લાભાર્થીની પૂર્તિ ડિટેલ ના આપેલ હોય તો પણ તમારા ખાતામાં પૈસા જમા થશે નહીં.
જેમ કે મરણનો દાખલો અને તેમનો આધારકાર્ડ સબમીટ કરાવું જરૂરી છે
| Post | પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા > Pm kisan 24th installment |
| Our Other Post | પીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું |
| Official Website | PMkisan.gov.in |
| Our Post For | પીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે |