ખુશ ખબર! પાક નુકસાન ₹22000ની સહાય મેળવવા માટે – Krushi Rahat Package Form
Krushi Rahat Package Form: ગુજરાત રાજ્યમાં વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન ગયેલ છે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ અંતર્ગત લગભગ 9 કરોડ રૂપિયા ખેડૂતોને સહાય પેટે ફાળવવાનું નક્કી કરેલ છે. કૃષિ રાહત પેકેજનો લાભ કેવી રીતે મેળવી શકાશે ? કૃષિ રાહત પેકેજ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેની વેબસાઈટ નીચે મુજબ છે. … Read more