આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેક કરો > Aadhar card Mobile Number Check

આધારકાર્ડ માં નંબર જાણવા માટે > How to Aadhar card Mobile Number Check

Aadhar card Mobile Number Check: નમસ્કાર મિત્રો આજે આપને આપના આધારકાર્ડમાં કયો મોબાઈલ નંબર લિંક છે તે જાણીશું.

  • તેના માટે સૌપ્રથમ આપણે google chrome ઓપન કરી ગૂગલમાં UIDAI ટાઈપ કરી લેવું અને સર્ચ કરવું.
  • સર્ચ કર્યા બાદ આધાર કાર્ડ ની મુખ્ય વેબસાઈટ સૌપ્રથમ જોવા મળશે તેના પર ક્લિક કરવું.
  • માય આધાર ઓપ્શન પર જવું અને તેના પર ક્લિક કરો.
  • હવે તમે લોગીન વાળા ઓપ્શન પર આવી જશો અહીં તમને માય આધાર ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં આપને ચેક આધાર વેલીડીટી પર ક્લિક કરવું.
  • ચેક આધાર વેલીડીટી પર ક્લિક કરવાથી અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને કેપ્ચા કરવા ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • સબમીટ બટન પર ક્લિક કરવાથી અહીં તમને  તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબરની છે તેના છેલ્લા ચાર આંકડા જોવા મળશે.

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેક

Postઆધાર કાર્ડમાં મોબાઈલ નંબર ચેક કરો
Read This Alsoઆધાર કાર્ડ ફી માં થયો વધારો, આ તારીખથી લાગુ પડશે વધારો.
આધાર કાર્ડ મોબાઇલ નંબર ચેક કરવા માટેની વેબસાઇટAAdhaar Card Mobile Number Check
Our Post For આધારકાર્ડ માં નંબર જાણવા માટે
આધાર કાર્ડ ઉપયોગડિજિટલ આઇડી માટે
Q.1 આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે બદલી સકાય?

Ans:- ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે બદલી સકાય છે.

Q.2 આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેંજ કરવાની એપ્લિકેશન કઈ છે?

Ans:- Aadhaar App

Q.3 આધાર કાર્ડમાં ઓટીપી વગર મોબાઇલ નંબર ચેંજ થઈ શકે છે?

Ans:- હા, આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને ઓટીપી વગર આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેંજ થઈ શકે છે.

Q.4 આધાર કાર્ડમાં કેટલી વાર મોબાઇલ નંબર ચેંજ થઈ શકે છે?

Ans:- UIDAI તરફથી કોઈ લિમિટ જાહેર કરેલ નથી.

Q.5 આધાર કાર્ડમાં કેટલા મોબાઇલ નંબર એડ થઈ શકે છે?

Ans:- આધાર કાર્ડમાં માત્ર કોઈ પણ એક જ મોબાઇલ નંબર એડ થઈ શકે છે.

Q.6 આધાર કાર્ડમાં લિન્ક છે તે મોબાઇલ નંબર ખોવાય જાય તો શું કરવું?

Ans:- ટેલિકોમ કંપનીમાં જઈને ફરીથી મોબાઇલ નંબર મેડવી શકાય છે. જો મોબાઇલ નંબર ફરીથી મડે તેમ ના હોય તો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેંજ કરી લેવો.

whatsapp group
WhatsApp Pop-up