પીએમ કિસાન 23 મો હપ્તો ચેક > Pm kisan 23th installment check

Pm kisan 23th installment check:- પીએમ કિસાન 23 મો હપ્તો તમારા ખાતામાં જમા થયો કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલો છે.

પીએમ કિસાન યોજનાનો 23 મો હપ્તો તારીખ 20 જૂન 2026 ના રોજ માં થઈ ગયેલ છે. પીએમ કિસાન 23 મો હપ્તો લગભગ 9.44 કરોડ લાભાર્થીને મળવા પાત્ર છે. જેની કુલ રકમ ₹18,880 કરોડ જેટલી ખેડૂત મિત્રોને ચુકવવામાં આવશે.

પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચ 2026 ના રોજ ચૂકવવામાં આવ્યો હતો. જેમાં 9.3 કરોડ લાભાર્થીઓને રૂપિયા 18,640 કરોડ જેટલી રકમ ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવી હતી.

પીએમ કિસાન 23 મો હપ્તો ચેક કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર
  • મોબાઈલ નંબર

પીએમ કિસાન 23 મો હપ્તો ચેક (Pm kisan 23th installment check) કરવાની રીત

  • Google માં જઈને પીએમ કિસાન યોજનાની મુખ્ય વેબસાઈટ Pmkisan.gov.in ઓપન કરી લેવી.
  • અહીં તમને Know Your Status વાળો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરો.
  • પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
  • તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જેને દાખલ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમીટ બટન પર ક્લિક કરવાથી તમને અહીં પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે.
  • અહીં તમે Land Seeding, Pm Kisan KYC, and Bank Seeding જેવી સંપૂર્ણ માહિતી જોઈ શકો છો.
  • તમને અહીં પીએમ કિસાન 23 મો  ચેક કરી શકો છો.
  • અહીં તમે જોઈ શકો છો કે તમને પીએમ કિસાન યોજનાનો 23 મો હપ્તો મળે છે કે નહીં તેની માહિતી જોવા મળશે.
  • જો તમને પીએમ કિસાન યોજનાનો 23 મો હપ્તો ના મળ્યો હોય તો કેમ નથી મળ્યો તેનું કારણ પણ તમે અહીં જોઈ શકો છો.

જો તમારી પાસે પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર નથી તો તમે કેવી રીતે મેળવી શકો તેની માહિતી નીચે આપેલ છે.

પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે

  • પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર બે રીતે મેળવી શકાય છે. 
  • પીએમ કિસાન વેબસાઈટ ઓપન કરી Know Your Stats પર ક્લિક કરો.
  • અહીં તમને Know Your Registration No વાળો ઓપ્શન જોવા મળશે. જેના પર ક્લિક કરો.
  • અહીં તમે આધાર કાર્ડ નંબર દ્વારા અને મોબાઈલ નંબર દ્વારા પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાય છે.
  • મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર દાખલ કરી કેપ્ચા ભરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.
  • તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે જેને દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરવાથી તમને પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર મળી જશે.
Postપીએમ કિસાન 23 મો હપ્તો ચેક > Pm kisan 23th installment check
Our Other Postપીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું
Official WebsitePMkisan.gov.in
Our Post For પીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે
1. પીએમ કિસાન 23 મો હપ્તો ચેક કરવાની વેબસાઈટ કઈ છે?

Ans:- પીએમ કિસાન ચેક કરવાની વેબસાઈટ pmkisan.gov.in છે.

2. પીએમ કિસાન 23 મો હપ્તો ક્યારે જમા થયો?

Ans:- પીએમ કિસાન 23 મો હપ્તો 20 જૂન 2026 ના રોજ જમા થયો.

3. પીએમ કિસાન 23 મો હપ્તો કેવી રીતે ચેક કરી શકાય છે?

Ans:- પીએમ કિસાન 23 મો હપ્તો પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર દ્વારા ચેક કરી શકાય છે.

Leave a Comment

WhatsApp Pop-up