Slots are not available for next 30 days

આપણે જ્યારે પણ 4 wheeler slot booking કરીએ છીએ ત્યારે Slots are not available for next 30 days અથવા તો slots are not available for next 7 days કે પછી dl slot not available for next 90 days નો મેસેજ જોવા મળે છે.

slot is not available means હાલ તારીખ પૂરતો સ્લોટ અવેલેબલ નથી.

Slots are not available for next 30 days

જ્યારે જ્યારે તમે સ્લોટ બુકિંગ કરવા જાઓ છો ત્યારે નીચે મુજબ એરર તમને જોવા મળે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીં બતાવેલ છે, Slot not available for 90 days.

Slots are not available for next 2 days.

dl slot not available.

Slots are not available for next 90 days

સૌપ્રથમ google માં જઈ parivahan સર્ચ કરી લેવું. જેથી તમને પરિવહનની મુખ્ય વેબસાઈટ પ્રથમ જોવા મળશે તેના પર ક્લિક કરો.

આપે જ ઓપન થયા બાદ તમને બીજી વેબસાઈટ એટલે કે sarthi વેબસાઈટ ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કરો.

sarthi Website  ઓપન થયા બાદ તમને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે તેમાં તમારે પોતાનું રાજ્ય સિલેક્ટ કરી લેવું.

અહીં તમને ઘણા બધા અલગ અલગ ઓપ્શન જોવા મળે છે જેમ કે લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ, લાઇસન્સ કંડકટર લાયસન્સ, ડ્રાઇવિંગ સ્કૂલ લાઇસન્સ, અપોઈન્ટમેન્ટ અને અન્ય ઓપ્શન જોવા મળશે.

અહીં તમારે એપોઇન્ટમેન્ટ વાળો જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરવું.

અપોઈન્ટમેન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરવાથી લર્નિંગ ટેસ્ટ બુકિંગ, ડ્રાઇવિંગ ટેસ્ટ શોર્ટ બૂકિંગ, ત્યારબાદ લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ સ્લોટ બુકિંગ વગેરે ઓપ્શન જોવા મળે છે.

અહીં તમારે ડી એલ ટેસ્ટ બુકિંગ એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ બુકિંગ પર ક્લિક કરવું.

ડ્રાઇવિંગ લાઇસન્સ બુકિંગ પર ક્લિક કરવાથી બે ઓપ્શન જોવા મળે છે એક લર્નિંગ લાયસન્સ નંબર નાખવાનો અને એપ્લિકેશન નંબર નાખવાનો આમાં તમે બંને રીતે તમારો સ્લોટ બુકિંગ કરી શકો છો.

અહીં તમારે એપ્લિકેશન અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને જન્મ તારીખ દાખલ કરી ત્યારબાદ કેપ્ચા ભરી આગળના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારી સંપૂર્ણ માહિતી આવી જશે ત્યારબાદ તમારે જે આરટીઓ ટ્રેક પસંદ કરવાની હોય તે પસંદ કરી લેવી.

આરટીઓ ટ્રેક પસંદ કર્યા બાદ તમને ફોરવીલર લાયસન્સ અને ટુ-વ્હીલર લાયસન્સ વાળા ઓપ્શન પર ક્લિક કરવું.

બંને પર ક્લિક કર્યા બાદ પ્રોસિડ ટુ બુક પર ક્લિક કરો જેથી તમને તમારો સ્લોટ બુકિંગ વાળું પેજ જોવા મળશે જેમાં તમારે મનપસંદ તારીખ સિલેક્ટ કરી લેવી.

તારીખ પસંદ કર્યા બાદ કન્ફર્મ પર ક્લિક કરવું જેથી તમારા મોબાઇલ પર ઓટીપી જશે તેને દાખલ કરી સબમીટ કરી દેવું.

સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારો સ્લોટ બુકિંગ થઈ જશે આવી રીતે તમે ટુ-વ્હીલર અને ફોરવીલર બંને સ્લોટ બુકિંગ કરી શકો છો.

slots are not available for next 7/30/90 days error Solution

જ્યારે પણ આપને સ્લોટ બુકિંગ કરીએ છીએ ત્યારે આપણને સ્લોટ બુકિંગ કરતી વખતે dl slot are not available for next 7 days, dl slot are not available for next 30 days અને dl slot are not available for next 90 days એરર ને તમે આવી રીતે સોલ્વ કરી શકો છો.

સૌપ્રથમ તમારે 7 વાગ્યા પહેલા એકવાર ટ્રાય કરો. 7:00 વાગ્યે ટ્રાય કરવાથી તમને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ slot ક્યારે ઓપન થાય છે તેનો સમય જોવા મળશે. 

જો જો સાત વાગે પણ આવી એરર જોવા મળે છે તો તમારે 8:00 વાગ્યાના પહેલા 7:55 સુધીમાં ટ્રાય કરી લેવો જેથી તમને તમારા ટાઈમ ડિસ્પ્લે પર જોવા મળશે.

આવી રીતે તમે તમારા આરટીઓ પર કયા ટાઇમ પર બુકિંગ ઓપન થાય છે તે જાણી શકો છો અને એ પ્રમાણે તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નો Slot બુકિંગ કરી શકો છો.

મિત્રો માહિતી સાચી અને સારી લાગે તો અમારા whatsapp ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં.

સરકારી યોજના whatsapp ગ્રુપ નીચે આપેલ છે જેમાં જરૂર જોઈન્ટ થવું. આભાર

PostSlots are not available for next 30 days
Our Other PostAadhar card fee increase 2025, આધાર કાર્ડ ફી માં થયો વધારો, આ તારીખથી લાગુ પડશે વધારો.
Aadhar card Official WebsiteRTO Website
Our Post For 4 wheeler dl slot not available for next 30 days
Year2025

સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સ એપ્સ ગ્રૂપમાં જોડાવો.

whatsapp group

WhatsApp Pop-up