Krushi Rahat Package Form: ગુજરાત રાજ્યમાં વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન ગયેલ છે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ અંતર્ગત લગભગ 9 કરોડ રૂપિયા ખેડૂતોને સહાય પેટે ફાળવવાનું નક્કી કરેલ છે.
કૃષિ રાહત પેકેજનો લાભ કેવી રીતે મેળવી શકાશે ?
કૃષિ રાહત પેકેજ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેની વેબસાઈટ નીચે મુજબ છે. કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ https://krp.gujarat.gov.in/ . આ વેબસાઈટ પરથી VCદ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.
કૃષિ રાહત પેકેજ સહાયની ચૂકવણી સીધી બેંક ખાતામાં
કૃષિ સહાય પેકેજ ની સહાય ડીબીટી દ્વારા ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે તેના માટે તેમનું આધાર કાર્ડ કોઈપણ બેંક સાથે લીંક હોવું જરૂરી છે.જે બેંકમાં તેમનું આધાર કાર્ડ એટલે કે ડીબીટી એક્ટિવ હશે તે બેંકમાં તેમનો હપ્તો કૃષિ સહાય રકમ જમા થશે.
કૃષિ સહાય ઓનલાઈન માટે ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- બેંકની પાસબુક
- 7/12 નકલ
- મોબાઈલ નંબર
| Post | ખુશ ખબર! પાક નુકસાન ₹22000ની સહાય મેળવવા માટે ફોર્મ ભરવાનું શરૂ, જાણો કેવી રીતે ફોર્મ ભરવું – Krushi Rahat Package Form |
| Our Other Post | PM Kisan Beneficiary List 2025: લિસ્ટ માં તમારું નામ ચેક કરો, પીએમ કિસાન લિસ્ટ 2025 |
| Official Website | Krushi Sahay |
| Our Post For | લાભાર્થી ખેડૂતો માટે |
| Year | 2025 |
સૌથી પહેલા માહિતી મેડવવા અમારા વોટ્સએપ્સ ગ્રૂપમાં જોડાવો.
