પીએમ કિસાન યોજનાનો 22 મો હપ્તો ક્યારે જમા થશે?
PM Kisan Yojana 22nd installment Date and time: પીએમ કિસાન યોજનાનો હપ્તો દર 4 મહિને જમા કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કુલ ત્રણ હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે. 21 મો હપ્તો 19 નવેમ્બર 2025 ના રોજ જમા થયો હતો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના નું 22 મો હપ્તો તારીખ 13 માર્ચ 2026 ના રોજ જમા થવાનો છે.
પીએમ કિસાન યોજના નું 22 મો હપ્તો મેળવવા માટે આટલું કરવું જરૂરી છે.
- પીએમ કિસાન યોજનાનો 22 મો મેળવવા કેવાયસી કરેલું હોવું જોઈએ
- પીએમ કિસાન યોજનાનો 22 મો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરિયાદ કરેલું હોવું જોઈએ
- પીએમ કિસાન યોજનાનો 22 મો મેળવવા માટે ડીબીટી એક્ટિવ હોવું જોઈએ
પીએમ કિસાન યોજનાનો 22 મો હપ્તો કોને નહીં મળે?
તે એમ કિસાન યોજનાનો 22 મો હપ્તો જેનું કહેવાય છે બાકી હશે જેને ફાર્મર રજીસ્ટ્રેશન નહીં કરાવેલ હોય અથવા તેમનું બેંક સાથેનું ડીબીટી એક્ટિવ નહીં હોય તેમને પીએમ કિસાન યોજના નું 22 મો હપ્તો જમા નહીં થાય.
આ ઉપરાંત ફાર્મર રજીસ્ટ્રેશન દરમિયાન મોટા ખેડૂત તરીકે જાહેર થયેલ હોય તેને પીએમ કિસાન યોજનાનો 22 મો હપ્તો મળવાપાત્ર નથી
કિસાન યોજના નું 22 મો હપ્તો કોને મળશે?
એમ કિસાન યોજનાનો 22 મો હપ્તો જેને કહેવાય છે કરેલું હશે જેને ફાર્મર રજીસ્ટ્રેશન કરેલું હશે અને બેંક સાથેનું ડીપીટી એક્ટિવ હશે તથા ફાર્મર રજીસ્ટ્રેશન દરમિયાન નાના અને મધ્યમ ખેડૂત તરીકે જાહેર થયેલ હશે તેને જ પીએમ કિસાન યોજનાનો 22 મો હપ્તો મળવાપાત્ર છે.
પીએમ કિસાન યોજનાના 22 માં હપ્તાનું સ્ટેટસ ચેક કરો
- પીએમ કિસાન યોજનાની મુખ્ય વેબસાઈટ પર જાવ
- નો યાર સ્ટેટસ પર ક્લિક કરો
- તમારો આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો
- તમારા રજીસ્ટ્રેશન કરેલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરો
- ઓટીપી દાખલ કરી સબમીટ કરો
- સબમીટ કરવાથી પીએમ કિસાન યોજના ના 22 માં હપ્તાની સંપૂર્ણ માહિતી તમને અહીં જોવા મળશે
| Post | PM Kisan Yojana 22nd installment Date and time |
| PM Kisan Yojana 22nd installment Status Check | પીએમ કિસાન યોજનાના પૈસા આવી રીતે ચેક કરો – Pm kisan status check 2025 |
| Pm Kisan Website | Pmkisan.gov.in |
| Our Post For | ખેડૂતો માટે |
| Pm Kisan Yojana Beneficiary | ખેડૂત |