Pm Kisan Status Check: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22 માં હપ્તાના પૈસા કેવી રીતે ચેક કરવા તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે. પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરવા માટે તમારે રજીસ્ટ્રેશન નંબર ની જરૂર પડશે. પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે હશે તેના દ્વારા તમે પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરી શકો છો.
પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ ચેક કરવા માટેની પ્રોસેસ > Pm Kisan Status Check
પીએમ કિસાન યોજના નું સ્ટેટસ ચેક કરવા માટે પીએમ કિસાન યોજનાની મુખ્ય વેબસાઈટ Pmkisan.gov.in ઓપન કરી લેવી.
- અહીં તમને વેબસાઈટની ડાબી બાજુ Know Your Status વાળો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો.
- બાજુમાં આપેલ કેપ્ચા ભરો.
- Get Otp પર ક્લિક કરો.
- તમારા મોબાઇલમાં ઓટીપી આવશે તેને દાખલ કરો.
- સબમીટ બટન પર ક્લિક કરો.
- હવે તમે અહીં પીએમ કિસાન યોજના ના 22 માં હપ્તા નું સ્ટેટસ જોઈ શકો છો.
અહીં તેમને પીએમ કિસાન યોજનાનો 22 મો હપ્તો મળેલ છે કે નહીં તે જોઈ શકો છો. તે ઉપરાંત અહીં તમે તમારું કહેવાય છે થયેલ છે કે નહીં તે જોઈ શકો છો. તેમજ લેન્ડ સિટીંગ પણ અહીં તમે ચેક કરી શકો છો, તથા તમારા બેંકનું ડીબીટી એક્ટિવ છે કે નહીં અને એક્ટિવ છે તો કઈ બેંકમાં છે તે પણ જોઈ શકો છો.
જો તમારી પાસે પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર નથી તો તમે તેને ફરીથી મેળવી શકો છો.
પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર બે રીતે મેળવી શકાય છે.
- એક મોબાઈલ નંબર દ્વારા
- આધાર કાર્ડ નંબર દ્વારા
મોબાઈલ નંબર દ્વારા પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર જાણવા માટે
- Know Your Registration No પર ક્લિક કરો
- તમારો મોબાઈલ નંબર દાખલ કરો
- બાજુમાં આપેલ કેપ્ચા દાખલ કરો
- Get Mobile OTP પર ક્લિક કરો
- તમારા રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરો
- સબમિટ બટન પર ક્લિક કરો
- હવે તમે અહીં તમારો પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર જોઈ શકો છો
આધાર કાર્ડ નંબર દ્વારા પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર જાણવા માટે
- તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો બાજુમાં આપેલ કેપ્ચા ભરો
- Get Aadhaar OTP પર ક્લિક કરો
- તમારા આધાર કાર્ડમાં રજીસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરો
- સબમિટ બટન પર ક્લિક કરો
- હવે તમે અહીં પીએમ કિસાન યોજના નું રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે
| Post | પીએમ કિસાન સ્ટેટસ ચેક > Pm Kisan Status Check |
| Our Other Post | પીએમ કિસાન નવું ફોર્મ કેવી રીતે ભરવું |
| Official Website | PMkisan.gov.in |
| Our Post For | પીએમ કિસાન લાભાર્થી ખેડૂતો માટે |
| Year | 2026 |
Ans:- પીએમ કિસાન યોજનાની વેબસાઈટ દ્વારા ઓનલાઈન ચેક કરી શકાય છે.
Ans:- પીએમ કિસાન 22 માં હપ્તાનું સ્ટેટસ Pmkisan.gov.in વેબસાઈટ થી ચેક થઈ શકે છે.
Ans:- પીએમ કિસાન યોજના સ્ટેટસ ચેક કરવા માટે પીએમ કિસાન યોજનાનો રજીસ્ટ્રેશન નંબર જરૂરી છે.