વૃદ્ધ પેન્શન કેવાયસી-Vrudh Pension KYC

Vrudh Pension KYC:- વૃદ્ધ પેન્શન કેવાયસી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

વૃદ્ધ પેન્શન કેવાયસી કેવી રીતે કરવું? Vrudh Pension KYC રીત.

  • સૌપ્રથમ તમારે મોબાઇલમાં બે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવી.
  • Google Play Store ઓપન કરી  Satyapan App and Aadhaar FaceRD App install કરી લેવી.
  • Satyapan App ઓપન કરી રજીસ્ટ્રેશન કરી લેવું.
  • રજીસ્ટ્રેશન કરવા માટે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • રજીસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેના દાખલ કરો.
  • હવે FaceRD App ઓપન થશે જેના દ્વારા તમારે તમારો ચહેરો Scan કરવાનો રહેશે.
  • FaceRD App દ્વારા તમારો ચહેરો સક્સેસફૂલી સ્કેન થયા બાદ Satyapan App માં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે.
  • ત્યારબાદ, ચાર અલગ અલગ ઓપ્શન જોવા મળશે.
  • સેન્ટ્રલ ગવર્મેન્ટ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, અહીં તમારે પ્રથમ ઓપ્શન સેન્ટ્રલ ગવર્મેન્ટ પર ક્લિક કરવાનું રહેશે.
  • સેન્ટ્રલ ગવર્મેન્ટ પર ક્લિક કર્યા બાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવો.
  • સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું જેથી તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તેને દાખલ કરો અને સબમિટ કરો.
  • સબમિટ કરતાં FaceRD App ઓપન થશે જેને દ્વારા તમારે તમારો ચહેરો સ્કેન કરી લેવો.
  • ચહેરો સ્કેન થતાં સક્સેસફૂલીનો મેસેજ જોવા મળશે.
  • હવે તમારું Vrudh Pension KYC સક્સેસફુલ્લી સબમિટ થઈ ગયું છે.

વૃદ્ધ પેન્શન કેવાયસી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. આધારકાર્ડ
  2. મોબાઈલ નંબર

વૃદ્ધ પેન્શન કેવાયસી માટેની એપ્લિકેશન

  1. Satyapan App – ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો  Click Here
  2. FaceRD App – ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Click Here
Postવૃદ્ધ પેન્શન કેવાયસી
Our Other PostLPG Gas Connection KYC > એલપીજી ગેસ કેવાયસી
Vrudh Pension KYC Application NameSatyapan App, FaceRD App
Vrudh Pension KYC Update time24 Hours
Mobile Number LinkNot Required
1. વૃદ્ધ પેન્શન કેવાયસી કરવું જરૂરી છે? કેમ?

Ans:- વૃદ્ધ પેન્શન ચાલુ રાખવા માટે પેન્શન કેવાયસી કરવું જરૂરી છે.

2. વૃદ્ધ પેન્શન  કેવાયસી માટે આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે?

Ans:- ના, વ્રત પેન્શન કેવાયસી માટે આધાર કાર્ડમાં મોબાઇલ લિંક હોવો જરૂરી નથી.

Leave a Comment

WhatsApp Pop-up