આધાર કાર્ડ એડ્રેસ ચેન્જ > Aadhaar Card Address Change

Aadhaar Card Address Change:- આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

હાલ આધાર કાર્ડમાં Aadhaar Card Address Change ઓનલાઇન વેબસાઈટ દ્વારા કરી શકો છો અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ તમે આધાર કાર્ડ માં એડ્રેસ ચેન્જ કરી શકો છો આપને બંને રીતે સ્ટેપ બાય સ્ટેપ આધાર કાર્ડ માં એડ્રેસ કેવી રીતે ચેન્જ થાય તેના વિશે જાણીશું

ઓનલાઇન વેબસાઈટ દ્વારા આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ  કરો. Online Aadhaar Card Address Change

  • Google માં UIDAI ટાઈપ કરી સર્ચ કરી લેવું. જેમાં આધાર કાર્ડ ની મુખ્ય વેબસાઈટ સૌ પ્રથમ જોવા મળશે તેને ઓપન કરી લેવી.
  • વેબસાઈટ ઓપન કર્યા પછી My Aadhaar વાળા ઓપ્શન પર જવું 
  • Address Update પર ક્લિક કરો
  • લોગીન ઓપ્શન પર ક્લિક કરો
  • તમારો મોબાઈલ નંબર અને કેપચા દાખલ કરી સેન્ડ ઓ ટીવી પર ક્લિક કરો
  • તમારા આધાર કાર્ડ માં રજીસ્ટર મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે તેને દાખલ કરો
  • લોગીન થઈ ગયા બાદ એડ્રેસ અપડેટ વાળા ઓપ્શન પર ક્લિક કરો
  • અહીં તમને બે ઓપ્શન જોવા મળશે. 1. ડોક્યુમેન્ટ દ્વારા એડ્રેસ અપડેટ અને હેડ ઓફ ફેમિલી દ્વારા આધાર એડ્રેસ અપડેટ

1. ડોક્યુમેન્ટ દ્વારા આધાર કાર્ડ એડ્રેસ અપડેટ

  • ડોક્યુમેન્ટ દ્વારા આધાર કાર્ડ માં એડ્રેસ ચેન્જ કરવા માટે ડોક્યુમેન્ટ બેઝ આધાર એડ્રેસ પર ક્લિક કરો
  • એડ્રેસ અપડેટ વાળા પર ઓપ્શન પર ક્લિક કરો અને પ્રોસેસ ટુ આધાર અપડેટ પર ક્લિક કરો
  • તમારું એડ્રેસ લખો જે તમને ઈંગ્લીશ અને તમારી લોકલ ભાષામાં જોવા મળશે 
  • બરાબર ચેક કર્યા બાદ તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે તેને અપલોડ કરો
  • ત્યારબાદ પેમેન્ટ વાળા ઓપ્શન ક્લિક કરો જેથી તમારે 75 રૂપિયા ઓનલાઇન ચૂકવવાના રહેશે
  • પેમેન્ટ કર્યા બાદ તમને એક રીસીપ્ટ મળશે તેને પ્રિન્ટ અથવા ડાઉનલોડ કરી લો
  • તમારું એડ્રેસ 24 કલાકમાં અપડેટ થઈ જશે

2. હેડ ઓફ ફેમિલી દ્વારા આધાર કાર્ડ એડ્રેસ અપડેટ

  • હેડો ફેમિલી દ્વારા એડ્રેસ અપડેટ કરવા માટે એડ્રેસ અપડેટ વાળા ઓપ્શન પર ક્લિક કરો
  • ફેમિલી મેમ્બર બેઝ આધાર અપડેટ પર ક્લિક કરો
  • હેડ ઓફ ફેમિલી મેમ્બર આધાર નંબર દાખલ કરો
  • હેડ ઓફ ફેમિલી મેમ્બર સાથેનો સંબંધ જે હોય તે સિલેક્ટ કરો
  • લીગલ સ્ટેટમેન્ટ એક્સેપ્ટ કરો
  • પેમેન્ટ પર ક્લિક  કરી 75 રૂપિયા પેમેન્ટની ચુકવણી કરો
  • પેમેન્ટની ચુકવણી કર્યા બાદ રીસીપ્ટ જનરેટ થશે તેને પ્રિન્ટ અથવા સેવ કરી લો
  • હવે ફેમિલી મેમ્બરમાં એક આધાર બેજ એડ્રેસ અપડેટ ની રિક્વેસ્ટ જશે જેને તમારે એડ ઓફ ફેમિલી મેમ્બરનું લોગીન કરી એક્સેપ્ટ કરવાની રહેશે
  • ફેમિલી મેમ્બર દ્વારા તમારી રિક્વેસ્ટ એપ્રિલ કરવાથી 24 કલાકમાં તમારું આધાર કાર્ડ માં એડ્રેસ ચેન્જ થઈ જશે
Postઆધાર કાર્ડ એડ્રેસ ચેન્જ > Aadhaar Card Address Change
Our Other Postઆધાર કાર્ડમાં મોબાઇલ નંબર જોવા માટે
Aadhar card Official WebsiteAadhar card website

આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરવા માટેના જરૂરી પુરાવા

  • ચૂંટણી કાર્ડ
  • બેંક પાસબુક
  • લાઈટ બિલ
  • ગેસ બિલ
  • જોબકાર્ડ
  • રેશનકાર્ડ
  • પાસપોર્ટ
  • એડ્રેસ અપડેટ ફોર્મેટ,
  • મેરેજ સર્ટિફિકેટ,
  • ભાડા કરાર,
  • ઇન્સ્યોરન્સ પોલિસી,
  • પ્રોપર્ટી ટેક્સ રીસીપ્ટ,
  • ટેલીફોન બિલ,
  • ગેજેટ,
  • પેન્શન કાર્ડ,
  • કિસાન પાસબુક,
  • વોટર બીલ
1. આધારકાર્ડ માં એડ્રેસ ઓનલાઇન અપડેટ થઈ શકે છે?

હા, આધારકાર્ડમાં એડ્રેસ ઓનલાઇન અપડેટ કરી શકો છો.

2. આધાર કાર્ડ માં એડ્રેસ અપડેટ માટે કેટલો ટાઈમ લાગે છે?

આધાર કાર્ડ માં એડ્રેસ 24 કલાકમાં અપડેટ થઈ જાય છે.

Leave a Comment